રાજકોટના માર્કેટ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક, યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો લાગી
રાજકોટના યાર્ડમાં 21000 મણ મગફળીની આવક થઈ, 8500 મણ કપાસ, જીરૂ, અને સફેદ તલની પણ આવક થઈ, યાર્ડમાં જણસીઓ વેચવા માટે ખેડૂતો લાંબી લાઈનો લાગી રાજકોટઃ સૌરાષ્ટ્રના મોટા ગણાતા રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં હાલ ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડમાં દિવાળીનાં તહેવારો પહેલા વિવિધ જણસીઓનું વેંચાણ કરવા ખેડૂતોનો ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં […]


