ખેડામાં ટન્કર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ચારના મોત, એક ઘાયલ
અમદાવાદઃ મધ્ય ગુજરાતના કઠલાલ-કપંડવજં માર્ગ ઉપરમોટરકાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના કરૂણ મોત થયા હતું. જ્યારે એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર અરથે હોસ્પિટલ ઘસેડવામાં આવી હતી. મૃત્યુ પામનારા ચારેય વ્યક્તિ સુરેન્દ્રનગરના હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખેડાના કઠલાલ-કપડવંજ રોડ ઉપર પૂરઝડપે પસાર થતી મોટરકાર અને ટેન્કર […]


