‘ખુશ્બુ ગુજરાત કી’ કેમ્પેઈનમાં સાબરકાંઠાના ખેડબ્રંહ્માને સ્થાન મળ્યું, પ્રવાસીની સંખ્યા વધવાની સંભાવના
સાંબરકાંઠામાં વધી શકે છે પ્રવાસીઓની સંખ્યા સરકારે ખેડબ્રંહ્માને ખુશ્બુ ગુજરાત કી કેમ્પેઈનમાં સ્થાન આપ્યું ભારતમાં બ્રંહ્માજીના બે મંદિર મહેસાણા: ગુજરાતમાં દરેક શહેર અને જિલ્લાઓમાં પ્રવાસીઓની સંખ્યા વધે તે માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા સૌથી મોટુ કેમ્પેઈન ‘ખુશ્બુ ગુજરાત કી’ પણ ચલાવવામાં આવી રહ્યું છે. આવામાં સરકાર દ્વારા વધુ એક પગલું […]