ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકમાં હાજરી આપશે
                    દિલ્હી :બ્રિટન 70 વર્ષ બાદ ફરી એકવાર રાજ્યાભિષેકનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. કિંગ ચાર્લ્સનો શનિવારે એટલે કે આજે બ્રિટનમાં રાજ્યાભિષેક કરવામાં આવશે.જો કે, પ્રિન્સ ચાર્લ્સને રાણી એલિઝાબેથ II ના મૃત્યુ પછી જ સમ્રાટનો દરજ્જો મળ્યો હતો. પરંતુ હવે શનિવારે તેમને ઔપચારિક રીતે તાજ પહેરાવવાની શાહી પરંપરાનું પાલન કરવામાં આવશે. રાણી એલિઝાબેથનો રાજ્યાભિષેક 2 જૂન […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

