કિચન ટિપ્સઃ- તમારા રસોડાને હરહંમેશ ક્લિન રાખવા માટે બસ આટલી બાબતનું ખાસ આપો ધ્યાન
વારંવાર રસોડું ગંદુ થતું હોય તો ખાસ ટિપ્સ ફોલો કરો રસોડાના સિંકમાં ફિનાઈલની ગોળી રાખી મૂકો કિચનની વોલ પર વોલપેપર લગાવી રાખો જેથી ચિકાશ ન જામે સામાન્ય રીતે ગૃહિણીનો ખાસો એવો સમય કિચનમાં પસાર થતો હોય છે, રસોઈથી લઈને રસોઈ ઘર સાફ કરવામાં ઘણી મહેનત થતી હોય છે, અને દરેક ગુહિણી ઈચ્છે છે કે તેમનું […]