ભારે વરસાદને લીધે કોકણ રેલવે પ્રભાવિત બનતા અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનોના રૂટ્સ બદવાયા
અમદાવાદ: મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે. એમાં કોકણ વિસ્તારમાં વરસાદે ભારે ખાના કરાબી સર્જી છે, જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રસ્તા અને રેલવે સેવા પર મોટી અસર વર્તાઇ છે. રેલવેના અલગ અલગ ઝોનની ઘણીબધી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. જેમાં અમદાવાદથી ઉપડતી કેટલીક ટ્રેનોના રૂટ્સ પણ પ્રભાવિત બન્યા છે. મહારાષ્ટ્રમાં કોંકણ નદી ખતરાના નિશાન પર […]