કચ્છના રાપરમાં રખડતા આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ, યુવાનને અડફેટે લેતા ઈજા
રાપરમાં રખડતા ઢોરનો વધતો જતો ત્રાસ ગત વર્ષે આખલાંને લીધે સાતના મોત નિપજ્યા હતા રખડતા ઢોર પકડવામાં મ્યુનિની નિષ્ક્રિયતા ભૂજઃ કચ્છના રાપર શહેરમાં રખડતા ઢોરોના ત્રાસથી નગરજનો ત્રાહીમામ પોકારી ગયો છે. શહેરના તમામ વિસ્તારોમાં રોડ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. જેમાં જાહેર રસ્તાઓ પર આખલાંઓના દ્વંદયુદ્ધથી રાહદારીઓ અને વાહનચાલકોના જીવ […]