કચ્છ અભ્યારણ્યમાં વન્યજીવો માટે 80 કૃત્રિમ વોટર પોઈન્ટ બનાવાયા
ઉનાળાની અસહ્ય ગરમીમાં પશુ-પક્ષીઓની તરસ છીપાવવા માટે વોટરપોઈન્ટ 80 કૃત્રિમ વોટરપોઈન્ટ ભરવા ટેન્કથી પહોંચાડાતુ પાણી રહેણાક વિસ્તારમાં લોકોને પણ પાણીના કૂંડા મુકવા વન વિભાગની અપીલ ભૂજઃ કચ્છમાં તાપમાનનો પારો વધી રહ્યો છે. જેમાં અભ્યારણ્ય વિસ્તારમાં કાળઝાળ ગરમીને લીધે વન્યજીવો માટે પાણીની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે વન વિભાગ દ્વારા અભ્યારણ્ય વિસ્તારમાં પાણીના 80 જેટલા […]