પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિને લીધે કચ્છમાં દરિયામાં માછીમારી પ્રવૃતિ પર પ્રતિબંધ
નારણસરોવર,, જખૌ, અને લખપત દરિયાઈ વિસ્તારમાં પ્રતિબંધ મુકાયો બીજી સુચના ન મળે ત્યાં સુધી માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ લક્કી સમુદ્રી સીમા દર્શન અને કોટેશ્વર મંદિર બંધ કરાયું ભૂજઃ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા સરહદી જિલ્લા કચ્છમાં વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. તમામ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ એલર્ટ મોડમાં છે. દરમિયાન કચ્છના દરિયામાં માછીમારી […]