વડોદરામાં પાઈપલાઈનના સમારકામ દરમિયાન ભેખડ ધસી પડતા શ્રમિકનું મોત
વડોદરાના લક્ષ્મીપુરા ક્રોસ રોડ નજીક બન્યો બનાવ આજુબાજુના લોકોએ દોડી આવી દટાયેલા શ્રમિકને બહાર કાઢ્યો હોસ્પિટલમાં સારવાર દરમિયાન શ્રમિકનું મોત નિપજ્યું વડોદરાઃ શહેરના જવાહરનગર વિસ્તારમાં કરોડિયા લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે પાઇપલાઇન લિકેજના સમારકામ દરમિયાન શ્રમિક પર ભેખડ ધસી પડતા ઊંડા ખાડામાં શ્રમિક દટાયો હતો. આ બનાવની જાણ આસપાસના લોકોને થતા તાત્કાલિક દોડી આવ્યા હતા અને […]


