સાબરડેરીમાં બોઈલર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું ઝેરી ગેસથી મોત, ત્રણને હોસ્પિટલ ખસેડાયા
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો દોડી ગયો, ચાર શ્રમિકો બોઈલર સાફ કરવા ઉતરતા ઝેરી ગેસની અસર થતાં બેભાન બન્યા હતા, હિંમતનગરઃ સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી સાબર ડેરીમાં આજે બોઇલરની સફાઈ કરતા ગૂંગળામણ થતા એક શ્રમિકનું મોત નિપજ્યું હતું. જ્યારે ગેસ ગૂંગળામણને કારણે ત્રણ શ્રમિકોને અસર થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ […]