લદ્દાખ-કાશ્મીરમાં ભૂકંપનો આંચકો, 5.7ની તીવ્રતા નોંધાઈ
નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં આજે સોમવારે ભૂંકપનો આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્ટેલ ઉપર 5.7ની નોંધાઈ હતી. તેમજ તેનુ કેન્દ્રબિંદુ લદ્દાખના લેહ વિસ્તારમાં નોંધાયાનું જાણવા મળે છે. ભૂકંપનો આંચકો આવતા લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના લોકોમાં ફફડાટ ફેલાયો હતો તેમજ ઘરની બહાર દોડી ગયા હતા. સ્થાનિક હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર આજે […]


