1. Home
  2. Tag "land grabbing"

ગુજરાતમાં જમીન પચાવી પાડવાની લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ 11,207 ફરિયાદો નોંધાઈ,

અમદાવાદઃ રાજ્યમાં ખાનગી અને સરકારી જમીનો પર માથાભારે લોકો કબજો કરી લેતા હોવાની અનેક ફરિયાદો ઊઠ્યા બાદ સરકારે લેન્ડ ગ્રેબિંગનો કાયદો બનાવ્યો છે.જેમાં આ કાયદા અંતર્ગત રાજ્યમાં 11,207 ફરિયાદો નોંધવામાં આવી છે. જમીન પચાવી પાડવાના બનાવોમાં અમદાવાદ શહેર અને જિલ્લો મોખરે છે. અમદાવાદમાં અત્યાર સુધી થયેલી 1068 ફરિયાદ પૈકી 558નો નિકાલ કરી દેવામાં આવ્યો છે, […]

લેન્ડ ગ્રેબીંગના કાયદામાં સુધારોઃ જમીન ગ્રાન્ટની અરજી પેન્ડિંગ હશે તો લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી નહીં થાય

ગાંધીનગરઃ રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબીંગ કાયદામાં વિસંગતતાના મુદ્દે હાઈકોર્ટની ટકોર બાદ કાયદામાં સુધારા કર્યો છે. જેમાં આદિવાસી વિસ્તારમાં વન અધિકાર કાયદા હેઠળ જમીન ગ્રાન્ટ કરવાની અરજી પેન્ડીંગ હોય તેવા કિસ્સામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થઇ શકશે નહીં.તેમજ લેન્ડ ગ્રેબિંગ અંગે થયેલી અરજી સાચી છે કે પ્રાથમિક રીતે જ વ્યર્થ કે અન્ય ઇરાદાથી કરાયેલી છે […]

રાજ્યમાં જમીનો પચાવી પાડતા માફિયાઓ સામે 6 મહિનામાં 5000 ફરિયાદો નોંધાઈ

અમદાવાદઃ રાજ્યમાં ખેતીની અને સરકારી જમીનો પર ગેરકાયદે કબજો કરવાના બનાવો વધતા સરકારે લેન્ડ ગ્રેબીંગનો કડક કાયદો બવાવ્યો છે. આ કાયદા અંતર્ગત છેલ્લા છ મહિનામાં 5000થી વધુ ફરિયાદો નોંધવામાં આવી છે. રાજ્યમાં જમીન માફિયા બેફામ બનેલા છે. અંદાજે 200 કેસમાં 750  લોકો સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. આટલા મોટા પ્રમાણમાં આવેલી ફરિયાદો જોઇને […]

અમદાવાદ : જમીનો ગેરકાયદે પચાવી પાડનારા સામે તવાઈઃ લેન્ડ ગ્રેબિંગની 400 માંથી 100 અરજીનો નિકાલ

અમદાવાદઃ શહેર અને જિલ્લામાં ભૂમાફિયા દ્વારા જમીન પચાવી પાડવાની 400 જેટલી ફરિયાદો મળી હતી. જેમાં નવા કાયદા લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાયદેસર પગલાં ભરીને 100 ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં ભૂમાફિયા વિરુદ્ધ રાજ્ય સરકારે નવો કાયદો લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલમાં મુક્યા બાદ ભૂમાફિયા પર સરકાર આકરા પગલાં ભરી રહી છે. ત્યારે ગુજરાતમાં સૌપ્રથમવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code