ગાંધીનગરના શેરથામાં નરસિંહજી મંદિરની કરોડોની જમીનના કૌભાંડમાં ગ્રામજનોની રેલી યોજાઈ
તત્કાલિન મામલતદાર અને તેના મળતીયાઓએ ખોટા ગણોતિયા ઊભા કરી વેચી દીધી, ગ્રામજનોએ તટસ્થ તપાસ અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગ કરી, નરસિંહજી મંદિરને ગાયકવાડ સરકારે નિભાવ માટે 70 વીઘા જમીન આપી હતી ગાંધીનગરઃ જિલ્લાના શેરથા ગામના ગ્રામજનોએ નરસિંહજી મંદિર ટ્રસ્ટની 40 એકર જમીનને ગણોતિયા અને ભૂમાફિયાઓથી બચાવવા માટે આજે રવિવારે મોટી સંખ્યામાં એકઠા થઈને મંદિર […]


