ફિફા વર્લ્ડ કપ 2026 મારો છેલ્લો વર્લ્ડ કપ હશે: રોનાલ્ડો
પોર્ટુગીઝ ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સ્પષ્ટ કર્યું કે આગામી ફિફા વર્લ્ડ કપ 2026 તેમનો છેલ્લો હશે. તેમણે કહ્યું કે તેમની શાનદાર કારકિર્દી હવે સમાપ્ત થવાના આરે છે. ક્લબ અને આંતરરાષ્ટ્રીય સ્તરે 950 થી વધુ ગોલ કરનાર 40 વર્ષીય રોનાલ્ડોએ પણ ખુલાસો કર્યો કે તેઓ “એક કે બે વર્ષમાં” ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાની યોજના ધરાવે છે. સાઉદી […]


