1. Home
  2. Tag "Latest News Gujarati"

મહારાષ્ટ્ર: નશામાં ધૂત ડ્રાઇવરે ફૂટપાથ પર બસ ચડાવી, 2 લોકોના મૃત્યું અને 4 ઘાયલ

નવી દિલ્હી: એક બસ અચાનક કાબુ ગુમાવી અને ફૂટપાથ સાથે અથડાઈ. આ ઘટનાને કારણે વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો. ફૂટપાથ પર ચાલતા બે લોકો બસની અડફેટે આવી ગયા અને તેમના ઘટનાસ્થળે જ મોત થયા. અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી. આ ઘટના મહારાષ્ટ્રના પુણેના પિંપરી-ચિંચવડ જિલ્લામાં શિવાજી ચોક પાસે બની હતી. બસ ચાલક નશામાં હતો, […]

જયશંકરે વિકાસશીલ દેશોને જૈવિક શસ્ત્રો સામે રક્ષણ માટે એક થવા હાકલ કરી

નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે ઝડપથી બદલાતા વિજ્ઞાન અને ટેકનોલોજી અને વૈશ્વિક અનિશ્ચિતતાના યુગમાં જૈવિક જોખમોનો સામનો કરવા માટે આધુનિક, મજબૂત અને સમાવિષ્ટ વૈશ્વિક માળખાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. અહીં ‘ગ્લોબલ સાઉથ માટે જૈવ સુરક્ષા મજબૂતીકરણ’ પરિષદને સંબોધતા જયશંકરે કહ્યું, “જૈવિક ખતરો કુદરતી હોય, આકસ્મિક હોય કે ઇરાદાપૂર્વકનો હોય, તે કોઈ સરહદોનો આદર […]

જામનગરના બ્રાસ પાર્ટના ઉદ્યોગપતિની રૂપિયા 800 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ

CBI, IT અને EDની બાદ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI)એ કાર્યવાહી કરી, બ્રાસના ઉદ્યોગપતિએ આર્થિક ફાયદા માટે 40 જેટલી બોગસ પેઢીઓ ઊભી કરી હતી, આરોપી GST નંબર ધરાવતી પણ નિષ્ક્રિય હોય તેવી કંપનીઓ ખરીદી લેતા હતા જામનગરઃ રાજ્યમાં સીબીઆઇ, ઇન્કમટેક્સ અને ઈડીની કાર્યવાહી બાદ હવે ડાયરેક્ટર જનરલ ઑફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI)એ કરચોરી સામે આકરી કાર્યવાહી કરી છે. […]

GST ઘટ્યો છતાં ટેક્સ ગેરરીતિ અટકતી નથી, ગુજરાતમાં એક મહિનામાં 32.40 કરોડની ચોરી પકડાઈ

ગુજરાતમાં ગત નવેમ્બર મહિનામાં જીએસટી કલેકશન 6723 કરોડ થયુ, ગત વર્ષનાં નવેમ્બર કરતા એક ટકો જીએસટીની આવક વધી, રાજ્યના કર વિભાગને GST- વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂા. 10,469 કરોડની આવક થઈ અમદાવાદઃ દિવાળી પહેલા કેન્દ્ર સરકારે જીએસટીના દરમાં ઘટાડો કર્યો હોવા છતાંય જીએસટીની ટેક્સચોરીમાં ઘટાડો થયો નથી. સરકારને નવેમ્બરમાં જીએસટીની ટેકસ […]

સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓને 180 દિવસમાં ડિગ્રી સર્ટી આપવા UGCનો આદેશ

180 દિવસમાં ડિગ્રી નહીં મળે તો યુનિવર્સિટીની અટકાવાશે ગ્રાન્ટ, યુનિવર્સિટીઓ સમયસર પરીક્ષા લેતી નથી અને પરિણામો વિલંબથી જાહેર કરાય છે, એકેડેમિક કેલેન્ડર અનુસાર શૈક્ષણિક કાર્ય કરવા યુજીસીએ તાકીદ કરી અમદાવાદઃ દેશની ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓ માટે યુજીસીએ ગાઈડ લાઈન જાહેર કરી છે. જેમાં ખાસ કરીને સરકારી યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષાઓ મોડી યોજીને તેના પરિણામો પણ વિલંબથી […]

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઉંદરો દર્દીઓને રાતે ઊંઘવા દેતા નથી

ઉંદરોના આતંકથી દર્દીઓથી માંડી સ્ટાફ ત્રાહિમામ દર્દીઓના સગાઓ દ્વારા વોર્ડ આસપાસ ફેંકવામાં આવતા એઠવાડને લીધે ઉંદરોમાં વધારો, ઉંદરોનો ત્રાસ દૂર કરવા હોસ્પિટલના સત્તાધિશો સમક્ષ દર્દીઓએ કરી માગ ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ એટલે બધો વધી રહ્યો છે. કે, ઉંદરો રાતના સમયે દર્દીઓને ઊંઘવા દેતા નથી. દાખલ દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફ માટે ઉંદરોનો ત્રાસ […]

ભાવનગરમાં સર તખ્તસિંહજી હોસ્પિટલનું 7 માળનું બિલ્ડિંગ 18 વર્ષમાં જર્જરિત બન્યું

બિલ્ડીંગ જર્જરિત બનતા છેલ્લા 4 વર્ષથી બંધ કરી દેવાયું, હોસ્પિટલના બિલ્ડિંગમાં વારંવાર પોપડા ખરી રહ્યા છે, જર્જરિત બિલ્ડિંગને ઉતારી લેવા કોંગ્રેસે માગ કરી ભાવનગરઃ  શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ કેમ્પસમાં સાતમાળની બિલ્ડીંગ માત્ર 18 વર્ષમાં ભયજનક બની ગઈ છે. જર્જરિત થયેલી હોસ્પિટલની બિલ્ડીંગને છેલ્લા 4 વર્ષથી બંધ કરી દેવામાં આવી છે. આ જર્જરિચ બિલ્ડિંગમાં વારંવાર પોપડા […]

વડોદરામાં હાઈવે પર દૂમાડ ચોકડી પાસે ટ્રેલર પાછળ ટેમ્પો અથડાયો

ટેમ્પોમાં ફસાયેલા ડ્રાઈવરને કેબીન કાપી બહાર કાઢાયો ટેમ્પાના ચાલકને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી વડોદરાઃ હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે દૂમાડ ચોકડી નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે 48 પર  દુમાડ ચોકડી બ્રિજ નજીક સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલા ટેલર […]

સુરતમાં બે ડેરી પર SOGનો દરોડો, 143 કિલો ભેળસેળયુક્ત ગણાતો માખણનો જથ્થો જપ્ત

સુરતના પૂણેગામ અને વરાછામાં બાતમીને આધારે એસઓજીએ રેડ પાડી માખણના સેમ્પલ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા માખણ ભેળસેળયુક્ત કે અખાદ્ય હોવાનું સાબિત થશે તો કાર્યવાહી કરાશે સુરતઃ શહેરમાં નકલી પનીરનો જથ્થો પકડાયા બાદ શહેરની એસઓજી પોલીસે મ્યુનિના ફુડ વિભાગના અધિકારીઓને સાથે રાખીને શહેરના પૂણાગામ અને વરાછા વિસ્તારની બે ડેરી પર રેડ પાડીને કુલ 143 કિલોગ્રામ […]

અમદાવાદના વસ્ત્રાપુર તળાવને 10 કરોડના ખર્ચે રિ-ડેવલોપ કરાયુ, રવિવારે લોકાર્પણ કરાશે

લેકના એન્ટ્રીમાં આકર્ષક ફુવારા, તળાવને નિહાળવા 3 વ્યુઈંગ ગેલેરી બનાવાઈ બાળકોના મનોરંજન માટે ચિલ્ડ્રન એરિયા બનાવાયો વસ્ત્રાપુર લેકમાં મુલાકાતીઓએ રૂપિયા 10 એન્ટ્રી ફી આપવી પડશે અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર તળાવને રૂપિયા 10 કરોડના ખર્ચે રિ-ડેવલપ કરવામાં આવ્યું છે. તળાવની આજુબાજુમાં મુલાકાતીઓને મોહી લે એવા આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે. જેમાં બાળકોના મનોરંજન માટે ચિલ્ડ્રન એરિયા સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code