ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસનું 30મીએ PM મોદી લોકાર્પણ કરશે
અમદાવાદઃ કેન્દ્રીય રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનની મુલાકાત લીધા બાદ કાળુપુર રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. તેમણે વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ થયાની માહિતી મેળવ્યા બાદ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 30મીએ વંદે માતરમ્ ભારત એક્સપ્રેસ ટ્રેનનું લોકાપર્ણ કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, […]