ગુજરાત હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં વકીલ એસોની હડતાળની જાહેરાત
જસ્ટિસ સંદીપ એન. ભટ્ટને મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં બદલી કરવામાં આવતા વિરોધ, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત, કમિટીની રચના કરાયા બાદ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને રજૂઆત કરાશે. અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ એન ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં બદલી કરાતા તેના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસો.એ હડતાળની જાહેરાત કરી છે. આ મામલે હાઈકોર્ટના વકીલોની કમિટીની […]