ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં વકીલોની હડતાળ
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોની ટીમ સીજેઆઈને રજુઆત કરવા દિલ્હી પહોંચી, જસ્ટિસ સંદીપ ભટ્ટની મધ્ય પ્રદેશ બદલી કરવામાં આવી છે, જસ્ટીસ સંદીપ ભટ્ટે હાઈકાર્ટની રજિસ્ટ્રી વિભાગમાં કૅમેરા લગાવવા આદેશ આપ્યો હતો અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં આજે ગુરૂવારે હાઈકોર્ટના વકીલોએ હડતાળ પાડીને કામથી વેગળા રહ્યા હતા. આજે ગુજરાત હાઈકોર્ટ બહાર મોટી સંખ્યામાં વકીલો […]