ઉનાળો આકરો બને તે પહેલા જ રાજ્યના 63 જળાશયોમાં 30 ટકાથી ઓછો પાણીનો જથ્થો
ગુજરાતના 206 જળાશયોમાં સરેરાશ 16 ટકા જળસ્તર ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછું 36 ટકા, અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 66 ટકા જળસ્તર, કચ્છના કાલિયા, દ્વારકાના સૈની અને જૂનાગઢના પ્રેમપરા જળાશય સંપૂર્ણ ખાલીખમ, અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયા બાદ વાતાવરણમાં આંશિક પલટો આવતા ગરમીમાં થોડો ઘટાડો થયો હતો. હવે 29મી માર્ચથી 1લી […]