ભાવનગરમાં 3 વખત હેલ્મેટ વિના પકડાયેલા 39 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ
ભાવનગર RTOની ગત માસમાં 55 લોકો સામે દંડનીય કાર્યવાહી આરટીઓ દ્વારા જુદા જુદા કાર્યક્રમોથી લોકોને જાગૃત કરવામાં આવે છે અન્ય ગુનામાં 16 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા ભાવનગરઃ શહેરમાં મોટાભાગના બાઈક કે સ્કૂટરસવારો હેલ્મેટ પહેરતા જ નથી. ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સમયાંતરે વાહનચોકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. જેમાં બાઈક કે સ્કૂટરસવારો વારંવાર હેલ્મેટ ભંગના […]