રાજકોટમાં વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 300 વાહન ચાલકોના લાયસન્સ રદ કરાશે
300 વાહનચાલકોએ 50થી વધુ વખત ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો, ઈ-મેમો આપવા છતાંયે વાહનચાલકો દંડ ભરતા નથી, ટ્રાફિક પોલીસે લાયસન્સ રદ કરવા માટે આરટીઓ કચેરીને પત્ર લખ્યો રાજકોટઃ શહેરમાં કેટલાક વાહનચાલકો વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય છે. જેમાં રોંગ સાઈડમાં વાહનો ચલાવવા, ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાંયે ક્રોસ કરવા, વધુ ઝડપે વાહનો ચલાવવા સહિતના ટ્રાફિકભંગના […]


