પ્રાણ પ્રતિષ્ઠાના સંદર્ભમાં અનવેરિફાઇડ, ઉશ્કેરણીજનક સંદેશાઓના પ્રસારને રોકવા માટે એડવાઇઝરી જાહેર કરાઈ
                    લખનૌઃ 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠાની સમગ્ર ભારતમાં યોજાનારી ઉજવણીના સંદર્ભમાં , ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે અવલોકન કર્યું છે કે કેટલાક અપ્રમાણિત, ઉશ્કેરણીજનક અને બનાવટી સંદેશા ફેલાવવામાં આવી રહ્યા છે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર, જે સાંપ્રદાયિક સુમેળ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે. જેને ધ્યાનમાં રાખીને મંત્રાલયે આજે 20 જાન્યુઆરી, 2024ના રોજ, એક એડવાઇઝરી જાહેર કરી છે, […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

