ગુજરાતમાં વરસાદના હળવા ઝાપટા પડશે, મંગળવારથી ગરમીમાં વધારો થવાની શક્યતા
રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાં પડી શકે છે બે-ચાર દિવસમાં ફરી તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચશે વાદળછાયા વાતાવરણને લીધે ઉકળાટ વધ્યો અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો છે, આજે બપોર સુધી રાજ્યમાં કોઈપણ સ્થળોએ માવઠુ પડ્યાના વાવડ મળ્યા નથી. જ્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 29 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા […]