UPI લાઈટ વોલેટ મર્યાદા વધીને રૂ. 5000 કરાયો
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મોબાઈલ ફોન દ્વારા ઈન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપતા UPI લાઇટ માટે વોલેટ મર્યાદા રૂ. 2,000 થી વધારીને રૂ. 5,000 કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, પ્રતિ ટ્રાન્ઝેક્શનની મર્યાદા પણ 500 રૂપિયાથી વધારીને 1,000 રૂપિયા કરવામાં આવી છે. RBI અનુસાર, હવે UPI Lite દ્વારા એક વ્યક્તિને વધુમાં વધુ 1,000 રૂપિયા મોકલી […]