સ્થાનિક શેરબજારમાં તેજી, સેન્સેક્સ 0.26 ટકા અને નિફ્ટી 0.29 ટકાનો વધારો
મુંબઈઃ આજે શરૂઆતી કારોબાર દરમિયાન ઉતાર-ચઢાવ વચ્ચે સ્થાનિક શેરબજારમાં તેજી રહી હતી. આજના કારોબારની શરૂઆત મજબૂત થઈ હતી. બજાર ખૂલ્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોએ ખરીદીના સમર્થનને કારણે જોરદાર ઉછાળો નોંધાયો હતો. સવારે 10 વાગ્યા સુધી કારોબાર કર્યા બાદ સેન્સેક્સ 0.26 ટકા અને નિફ્ટી 0.29 ટકાની મજબૂતી સાથે ટ્રેડ કરી રહ્યો હતો. આ શેરમાં […]