પાકિસ્તાનના પૂર્વ પીએમ પર હુમલા બાદ હવે ઈસ્લાબાદમાં લોકડાઉન લાગૂ – સરકારે જારી કર્યુ હાઈએલર્ટ
પાકિસ્તાનમાં હાઈએલર્ટ જારીટ ઈસ્લામાબાદમાં લોકડાઉન લાગુ કરાયું પૂર્વ પીએમ પર હુમલા બાદ અફડાતફડીનો માહોલ દિલ્હીઃ- વિતેલા દિવસને ગુરુવારના રોજ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાન પર હુમલાની ઘટના બાદ દેશમાં એલર્ટ જારી કરાયું છે સાથે જ આ હુમલા બાદ હવે ઈસ્લામાબાદમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસે થયેલા હુમલામાં આ […]