1. Home
  2. Tag "Lok Sabha Speaker Om Birla"

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પુલવામા શહીદ CRPF જવાન હેમરાજ મીણાની પુત્રીના લગ્નમાં હાજરી આપી

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વર્ષો પહેલા સાંગોદ/કોટા ખાતે સ્વર્ગસ્થ સીઆરપીએફ જવાન હેમરાજ મીણા અને બહાદુર મધુબાલાના લગ્ન સમારોહમાં હાજરી આપી હતી અને તે સમયે આપેલા વચનને પૂર્ણ કરતા, શુક્રવારે ભાવનાત્મક ઉદાહરણ પુરું પાડ્યું હતું. પુલવામા હુમલા દરમિયાન દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર હેમરાજ મીણાની શહાદતના છ વર્ષ બાદ શુક્રવારે તેમના આંગણામાં તેમની પુત્રી રીનાના લગ્ન […]

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને બ્રિટનના પૂર્વ PM ઋષિ સુનક વચ્ચે બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ લોકસભા સ્પીકર ઓમ બિરલા અને ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ઓમ બિરલાએ આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં આ માહિતી આપી હતી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા બ્રિટનના પ્રવાસે છે. ઓમ બિરલાએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટમાં કહ્યું હતું […]

સંસદમાં હંગામા ઉપર લાગશે બ્રેક, સર્વપક્ષીય બેઠકમાં સહમતિ

નવી દિલ્હીઃ મણિપુર હિંસા તથા સંભાલ હિંસા સહિતના મુદ્દા ઉપર ચર્ચાની માંગણી સાથે પાંચેક દિવસથી સંસદમાં વિપક્ષના નેતાઓ હંગામો મચાવી રહ્યાં છે જેના કારણે સંસદની કાર્યવાહી આગળ વધી શકી નથી. આજે પણ વિપક્ષ દ્વારા રાજ્યસભા અને લોકસભામાં પોતાની માંગણીને લઈને વિરોધ કર્યો હતો. સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ચાલે તે માટે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સર્વપક્ષીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code