લાંબા ગાળાના વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોએ હવે નવેસરથી અરજી કરવી પડશે
                    નવી દિલ્હીઃ પાકિસ્તાની નાગરિકો માટે લાંબા ગાળાના વિઝા નીતિ અંગે, ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જે બધા પાકિસ્તાની નાગરિકો લાંબા ગાળાના વિઝા એટલે કે LTV ધરાવે છે અને જેમણે ભારતીય નાગરિકત્વ મેળવ્યું નથી, તેમણે હવે ઇલેક્ટ્રોનિક ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (e-FFRO) ના પોર્ટલ પર ચકાસાયેલ દસ્તાવેજો સાથે નવેસરથી અરજી કરવાની […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

