અયોધ્યામાં રામ મંદિર માટે ભગવાન મહાકાલના લાડુ મોકલાશે, પાંચ લાખ પેકેટ બનાવાશે
લખનોઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો અભિષેક સમારોહ 22 જાન્યુઆરી રોજ યોજાશે. આ સમારોહમાં બાબા મહાકાલના લાડુનો પ્રસાદ અયોધ્યા મોકલવામાં આવી રહ્યો છે. જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પ્રસાદ માટે લાડુ બનાવતા કારીગરોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે, 16 જાન્યુઆરીથી આ લાડુઓને ટ્રકમાં રાખીને અયોધ્યા મોકલવામાં આવશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે શ્રી રામ […]