દેશમાં કોરોનાની બીજી લહેરમાં એક કરોડથી વધારે લોકોએ રોજગારી ગુમાવી
દિલ્હીઃ કોવિડ-19ની પહેલી લહેરથી બીજી લહેર વધારે ખતરનાક સાબિત થઈ છે. તેમજ આ બીજી લહેરે ભારતીય અર્થવ્યવસ્થાને અસ્ત-વ્યસ્ત કરી નાખી છે. સેન્ટર ફોર ઈન્ડિયન ઈકોનોમીના આંકડા અનુસાર કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં એક કરોડથી વધારે લોકોએ રોજગારી ગુમાવી છે. સેન્ટર ફોર ઈન્ડિયન ઈકોનોમીના મહેશ વ્યાસના જણાવ્યા અનુસાર મે મહિનામાં બેરોજગારીનો દર 12 ટકા સુધી પહોંચ્યો […]