ટીવી જગતના જાણીતા અભિનેતા રામ કપૂરે ફરી વજન ઘટાડ્યું
ટીવી સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈં’ ફેમ અભિનેતા રામ કપૂરનું અચાનક વજન ઘટવાથી તેમના ચાહકોમાં ચિંતા વધી ગઈ હતી. તાજેતરમાં, અભિનેતાએ પોતાના વજન અંગેની ટિપ્પણીઓનો જવાબ પોતાની તસવીરો શેર કરીને આપ્યો છે. અભિનેતા રામ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેતા શર્ટલેસ જોવા મળે છે, જેમાં તે ઉત્સાહપૂર્વક પોતાનું શરીર […]