LPG અછતની અફવાઓ વચ્ચે કેન્દ્ર સરકારે ઉત્પાદનમાં કર્યો 40% નો વધારો
નવી દિલ્હી, 20 માર્ચ 2026: દેશમાં ઇંધણની અછતની અફવાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સામાન્ય જનતા અને ઉદ્યોગો માટે રાહતના સમાચાર આપ્યા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો સતત જળવાઈ રહેશે. દેશમાં રાંધણ ગેસ (LPG) ની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકારે […]


