1. Home
  2. Tag "luxury bus"

ભાવનગર નજીક હાઈવે પર લકઝરી બસ આગમાં ભસ્મીભૂત બની, મુસાફરોનો બચાવ

તળાજાના ત્રાપજ ગામ પાસે હાઈવે પર બન્યો બનાવ એન્જિંનમાંથી ધૂમાડો નીકળતા બસચાલકે બસ ઊભી રાખી મુસાફરોને ઉતારી દીધા ફાયર બ્રિગેડે ત્વરિત પહોંચીને પીણીનો મારો ચલાવ્યો ભાવનગરઃ  જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામ નજીક સુરત જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ લાગતા બસ બળીને ખાક થઈ ગઈ હતી.  તળાજાના ઠળિયા ગામેથી દરરોજ સુરત જવા રવાના થતી ખાનગી […]

અમદાવાદથી ભોપાલ જતી લકઝરી બસનો ભથવાડા ટોલનાકા પાસે અકસ્માત, 11 પ્રવાસીઓને ઈજા

ટ્રેલરના ચાલકે બ્રેક મારતા પાછળ પૂર ઝડપે આવેલી લકઝરી બસ અથડાઈ, ગોધરા ફાયરબ્રિગેડે બસમાંથી પ્રવાસીનું રેસ્ક્યુ કર્યું, બસના ચાલકને અમદાવાદ સિવિલમાં ખસેડાયો અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. વધુ એક અકસ્માતનો બનાવ ગોધરા નજીક ભથવાડા ટોલનાકાં નજીક બન્યો હતો. અમદાવાદથી ભોપાલ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસ ટ્રેલર પાછળ અથડાતા  લકઝરી બસમાં મુસાફરી […]

અંબાજી નજીક મધરાતે યાત્રિકોના લકઝરી બસ પર પથ્થરમારો, બસના કાચ તૂટ્યાં

મહેસાણા જતી ત્રણ લકઝરી બસ પથ્થરમારાનો ભોગ બની, પોલીસે તોફાની તત્વોને પકડવા ટીમ બનાવી, અગાઉ પણ આ જ સ્થળે  વાહનો પર પથ્થરમારાના બનાવો બન્યા છે અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાજીના દર્શન માટે રોજબરોજ મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. ત્યારે કેટલાક સમયથી રાતના સમયે અંબાજી આવતા કે જતાં યાત્રિકોના વાહનો પર પથ્થરમારાના બનાવો બની રહ્યા […]

પોરબંદરથી રાજકોટ જતી ખાનગી લકઝરી બસમાં આગ લાગતા બળીને ખાક

લકઝરી બસમાંથી તમામ પેસેન્જરોને સલામત ઉતારી લેવાયા, ધોરાજીના ફાયર ફાયટરોને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો, વાયરિંગમાં શોક સર્કિટને લીધે આગ લાગ્યાનું અનુમાન રાજકોટઃ પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર ધોરાજી નજીક ખાનગી લકઝરી બસ રાજકોટ તરફ જઈ રહી હતી ત્યારે બસના એન્જિનની બોનેટમાંથી ધૂમાડા નીકળતા બસના ચાલકે ત્વરિત બસને રોડ સાઈડ પર ઊભી રાખીને પ્રવાસીઓને […]

વડોદરામાં લકઝરી બસ ટ્રાફિકના સિગ્નલ સાથે અથડાતા પોલ તૂટી પડ્યો

ટ્રાફિક સિગ્નલના પોલને ભારે નુકસાન કારને બચાવવા જતાં બસ પોલ સાથે અથડાઈ, વહેલી સવારે ઘટના બનતા મોટી દુર્ઘટના ટળી વડોદરાઃ શહેરમાં રોજબરોજ રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના નટુભાઈ સર્કલ નજીક સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી લકઝરી બસના ચાલકે કારને બચાવવા જતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ટ્રાફિકના સિગ્નલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code