ભાવનગરમાં મહારાજા કૃષ્ણકૂમારસિંહજી યુનિનો 10મો પદવીદાન સમારોહ યોજાયો
ભાવનગર, 30 માર્ચ 2026: 10th convocation ceremony of M K Bhavnagar Uni, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા 10માં પદવીદાન સમારોહમાં અલગ-અલગ ફેકલ્ટીના 12 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટમંત્રી જીતુ વાઘાણી, કુલપતિ ડો, ભરત રામાનુજ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મહારાણી સંયુક્તાદેવી […]


