વડોદરાની M S યુનિની પૂર્વ વિદ્યાર્થિની હર્ષિતા ગોયલે UPSCમાં બીજોક્રમ મેળવ્યો
હર્ષિતાએ ઊર્મિ સ્કૂલમાં ધો.10 સુધી અને ન્યૂ ઇરામાં ધો.11-12નો અભ્યાસ કર્યો હતો પાદરા કોલેજ કોમર્સના અભ્યાસ બાદ CAમાં 5મો રેન્ક મેળવ્યો હતો M S યુનિએ હર્ષિતાને અભિનંદન પાઠવ્યા વડોદરાઃ શહેરની એમ એસ યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થિની હર્ષિતા ગોયેલે યુપીએસસીની પરીક્ષામાં દેશભરમાં બીજો ક્રમ મેળવ્યો છે. એમ.એસ. યુનિવર્સિટી સંચાલિત એમ.કે. અમીન પાદરા કોલેજમાં કોમર્સમાં સ્નાતકની પદવી મેળવીને […]