યોગ દિવસે ભારત વિશ્વને આપશે ખાસ ભેટઃ M-Yoga એપના માધ્યમથી અનેક ભાષામાં હવે શીખી શકાશે યોગ
M-Yoga એપના લોંચ કરશે ભારત આ એપના માધ્યમથી અનેક ભાષામાં યોગ શીખી શકાશે દિલ્હીઃ- આજે સમગ્ર વિશ્વમાં સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે, ઉજવણી કરી રહી છે. યોગ દિન નિમિત્તે ભારત દ્વારા વિશ્વને મોટી ભેટ આપવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પોતાના સંબોધનમાં એમ-યોગા એપ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ […]