મહાકુંભઃ 250 નાગા સંન્યાસીઓએ પોતાનું પિંડદાન કર્યું
લખનૌઃ 250 નાગા સંન્યાસીઓએ પોતાનું પિંડદાન કર્યું. તેઓએ અખાડા અને સનાતન ધર્મના પ્રચારનું કાર્ય હાથમાં લીધું. મહાકુંભ નગર, શ્રી પંચાયતી મહાનિર્વાણમાં 250 નાગા સાધુઓએ પિંડદાન કરીને સાંસારિક ઇચ્છાઓનો ત્યાગ કર્યો. બધા નાગા સાધુઓનો દીક્ષા સમારોહ અખાડાની પરંપરા મુજબ યોજાયો હતો. 250 લોકોએ સાંસારિક ઇચ્છાઓનો ત્યાગ કરીને અખાડા સાથે જીવનભર સમાજની સેવા કરવાનો સંકલ્પ લીધો. તો શુક્રવારે […]