પહેલગાંવ કૃત્યનો મક્કમતાથી બદલો લઈ દુનિયાને એકતાની તાકાત બતાવી છેઃ રાજ્યપાલ
રાજભવન ખાતે ગોવા, સિક્કિમ અને મહારાષ્ટ્રના સ્થાપના દિન ઊજવાયો ભારતના તમામ લોકો માતૃભૂમિ માટે સમર્પિત છેઃ રાજ્યપાલ ત્રણેય સેનાની વીરતાને લીધે દુશ્મનો ગણતરીના સમયમાં ઘૂંટણીયે પડી ગયા. ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના પહેલગાંવમાં થયેલા અમાનવીય કૃત્યનો આપણે મક્કમતાથી બદલો લીધો છે અને સમગ્ર દુનિયાને આપણી એકતાની તાકાત બતાવી છે. આ એટલે થઈ શક્યું કે, ભારતમાં […]