મહારાષ્ટ્રઃ- ચાલુ નૌકાવિહારમાં પિતા પુત્રને સેલ્ફી લેવું ભારે પડ્યું – પાણીમાં ડૂબતા બન્નેના મોત
મહારાષ્ટ્રમાંમ નૌકા વિહારમાં સેલ્ફી લેતા પિતા પુત્રનું મોત ચાલુ નૌકા વિહારમાં નાવડી પાણીમાં ડૂબી દિલ્હી – આજકાલ લોકો સેલ્ફી મામલે ઘણા શોખીન બન્યા છે સેલ્ફી લેવામાં લોકો એટલા ક્રેઝી બને છે કે મોત વ્હાલું કરી દે છે, ત્યારે ફરી આવી જ એક ઘટના મહારાષ્ટ્રમાં બનવા પામી છે. મહારાષ્ટ્રમાં સોલાપુર જીલ્લામાં લાચુ નૌકાવિહારે સેલ્ફી લેવાના ચક્કરમાં […]


