ગુજરાતમાં ચૂંટણીને લઈને મહારાષ્ટ્ર સરકારની જાહેરાત- મતદાન કરવા માટે સરહદી જિલ્લાઓમાં 1 દિવસની પેઇડ લીવ આપશે
મહારાષ્ટ્ર સરકારની જાહેરાત ગુજરાતની ચૂંટણીને લઈને સરહદી જીલ્લામાં 1 દિવસની આપશે રજા મુંબઈઃ – ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે,દરેક પક્ષ પોતાની રીતે શાનદાર પ્રચાર કરી રહ્યો છે,ત્યારે હવે 1લી 5 ડિસેમ્બરના રોજ મતદાન થવા જઈ રહ્યું છે જેને લઈને ઘણી પ્રાઈવેટ ઓફીસથી લઈને સરકારી કાર્યલયોમાં રજાઓ આપવામાં આવશે ત્યારે આ […]