ડીસા ખાતે 25મી જાન્યુઆરીએ યોજાનારા રબારી સમાજના મહાસેલનમાં બંધારણ નક્કી કરાશે
પાલનપુર, 20 જાન્યુઆરી 2026: વિવિધ સમાજોમાં પ્રવર્તા ખોટા રિવાજો- ખોટા ખર્ચાઓ સામે સમાજના અગ્રણીઓ જાગૃત બની રહ્યા છે. અને સમાજના મહા સંમેલનો બોલાવીને નવા બંધારણ બનાવી રહ્યા છે. રબારી સમાજ દ્વારા પણ આગામી 25 જાન્યુઆરીએ સમાજ સુધારણા માટે મહાસંમેલન યોજાશે. આ મહા સંમેલન પહેલા રબારી સમાજના આગેવાન અને ભામાશા માવજી દેસાઇ સહિતના અનેક આગેવાનો ગામે […]


