પાલિતાણામાં મુખ્ય રસ્તાઓ ઉબડ-ખાબડ હોવાથી વાહનચાલકો પરેશાન
જૈનોનું તિર્થ સ્થાન હોવાથી રોજબરોજ અનેક યાત્રાળુંઓ આવે છે બસસ્ટેન્ડથી તળેટી સુધી રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે ચોમાસા પહેલા રોડને રિ કાર્પેટ કરવા તંત્રને કરાઇ રજૂઆત પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણામાં રોજબરોજ અનેક યાત્રાળુઓ આવે છે. ત્યારે શહેરના મુખ્યમાર્ગો ઉબડ-ખાબડ હોવાથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. શહેરના બસ સ્ટેશનથી તળેટી સુધી રોડ […]