મલિયાલમ ભાષામાં બનેલી આ સુપરહિટ ફિલ્મ સાત વર્ષમાં છ ભાષામાં રિમેક બની
બોલિવૂડ હોય કે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી, દરેક જગ્યાએ ફિલ્મને હિટ બનવા માટે સારી સ્ક્રિપ્ટ અને સારી સ્ટારકાસ્ટની જરૂર હોય છે. આવી સ્થિતિમાં, ઘણી ફિલ્મો ફક્ત તેમની વાર્તાના કારણે હિટ થઈ જાય છે અને કેટલીક ફિલ્મો મોટા બજેટ હોવા છતાં ફ્લોપ થઈ જાય છે. આજે આવી જ એક શાનદાર ફિલ્મ વિશે વાત કરીએ જે સાત વર્ષમાં […]