માલદિવના રાષ્ટ્રપતિ એ PM મોદી સાથે કરી મુલાકાત,બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા, અનેક કરાર પર થયા હસ્તાક્ષર
પીએમ મોદી અને માલદીવના રાષ્ટ્ર્પતિ વચ્ચે મુલાકાત બન્ને નેતાઓ વચ્ચે અનેક કરાર પર હસ્તાક્ષર દિલ્હીઃ- માલદીવના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા છે, માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ ચાર દિવસીય ભારતની મુલાકાતે છે. આજે તેઓ દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમણે પીએમ મોદી સાથે અનેક કરાર પર હસ્તાક્ષર પણ કર્યા છે, આ બાબતે […]