1. Home
  2. Tag "mallikarjun kharge"

કોંગ્રેસના અધ્યક્ષ બનતા મલ્લિકાર્જુન ખડગે એકશન મોડમાં, શશિ થરૂર અને G-23 નેતાઓને સાઈડલાઈન કરાયાં

નવી દિલ્હીઃ કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યભાર સંભાળતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે પાર્ટીની સંચાલન સમિતિની જાહેરાત કરી છે. તેમાં અનેક મોટા નામ સામેલ છે. આ સમિતિમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યાં સુધી નવી કોંગ્રેસ વર્કિંગ કમિટીની રચના નહીં […]

કોંગ્રેસના પ્રમુખપદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદથી ચૂંટણી પ્રચારનો કર્યો પ્રારંભ

અમદાવાદઃ અખિલ ભારતિય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષપદની ચૂંટણીના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે પોતાના ચૂંટણી પ્રચારાર્થે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ પત્રકારો સાથની વાતચિતમાં હું મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની વિચારધારાને ટકાવી રાખવા માટે કામ કરીશ. તેમજ પોતે કોંગ્રેસના અધ્યક્ષપદે ચૂંટાયા બાદ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સંગઠનમાં સ્થાન આપશે, મહિલાઓ, દલિતો […]

મલ્લીકાર્જુન ખડગેએ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામુ આપ્યું

નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષની પસંદગી માટે ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે અને કોંગ્રેસના સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગે તથા શશી થરૂરએ ઉમેદવારી નોંધાવી છે. દરમિયાન વરિષ્ઠ નેતા મલ્લીકાર્જુન ખડગેએ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામુ આપ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે મલ્લિકાર્જુન ખડગેએ ઉમેદવારે નોંધાવી છે તેમજ આ ચૂંટણીમાં તેમનો વિજય નિશ્ચિત હોવાનું મનાય છે. દરમિયાન તેઓ […]

કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે જામશે જંગ

નવી દિલ્ઙીઃ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં સાંસદ શશિ થરૂરએ ફોર્મ ભર્યા બાદ આજે સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેથી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ભારે રસાકસી ભરી રહેવાની શકયતા છે. ચૂંટણીમાં રાજસ્થાન કોંગ્રેસના સીએમ અશોક ગહેલોત અને મધ્યપ્રદેશના સિનિયર નેતા દિગ્વિજયસિંહના નામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code