આંગણવાડીમાં 9000 જગ્યાઓ માટે મામલતદાર કચેરીઓમાં ફોર્મ ભરવા લાંબી લાઈનો
મહિલાઓ વહેલી સવારથી આવીને લાઈનોમાં ઊભી રહી જાય છે, આંગણવાડીઓમાં માટે ફોર્મ ભરવા મામલતદારનો રહેઠાણનો દાખલો ફરજિયાત, આંગણવાડીમાં નોકરી માટે ફોર્મ ભરવાની 30 ઓગસ્ટ છેલ્લી તારીખ અમદાવાદઃ ગુજરાત સરકારે આંગણવાડી વર્કરો અઅને હેલ્પરોની 9000 જગ્યાઓ ભરવાની જાહેરાત કર્યા બાદ ફોર્મ ભરવા માટે જરૂરી દાખલાઓ મેળવવા માટે રાજ્યભરની મામલતદાર કચેરીઓમાં વહેલી સવારથી મહિલાઓની લાંબી જોવા મળી […]