હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદીને લીધે કારખાનેદારોએ ઘંટીઓ વેચવા કાઢી
સુરતના વરાછા અને કતારગામમાં ભંગારના ગોદામોમાં થપ્પા લાગ્યા ભાડાના મકાનો ખાલી કરીને કારખાનેદારો ઘંટીઓ સ્ક્રેપમાં આપી દે છે પોતાની માલિકીના મકાનો હોય એવા કારખાનેદારો તેજીની રાહ જોઈ રહ્યા છે સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા બે ત્રણ વર્ષથી મંદીની મોકાણ ચાલી રહી છે. જેમાં છેલ્લા વર્ષમાં વ્યાપક મંદીને લીધે મોટી સંખ્યામાં હીરાના કારખાના બંધ થતાં રત્નકલાકારો બેરોજગાર […]