માઓવાદી પ્રભાવિત વિસ્તારોના વિકાસ માટે મહારાષ્ટ્ર સરકારની નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં વિકાસ માટે મહારાષ્ટ્ર સરકારની પહેલની પ્રશંસા કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે આ પ્રયાસ માત્ર લોકોના જીવનમાં સુધારો નહીં કરે પરંતુ વિકાસનો નવો રસ્તો પણ ખોલશે. પીએમ મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં 11 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું […]