છત્તીસગઢઃ અંતરિયાળ વિસ્તારમાં માઓવાદીઓએ માલગાડી અટકાવીને એન્જિનમાં આગ ચાંપી
નવી દિલ્હીઃ છત્તીસગઢના અંતરિયાળ વિસ્તારોમાં માઓવાદીઓનો ઉપદ્રવ વધ્યો છે. આ દરમિયાન દંતેવાડામાં માઓવાદીઓએ માલગાડીના એન્જિનમાં આગ લગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. માલગાડી બૈલાદિલાથી આયર્ન ઓર લઈને વિશાખાપટ્ટનમ તરફ જઈ રહી હતી. આ મામલો ભાંસી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાતે માલદાડી આવ્યાની જાણકારી મળતા હથિયારો સાથે માઓવાદીઓ જંગલમાંથી નીકળીને ટ્રેક […]


